ગીતશાસ્ત્ર 146:7 - પવિત્ર બાઈબલ7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે હેરાન થએલાની દાદ સાંભળે છે; તે ભૂખ્યાને અન્ન આપે છે; યહોવા કેદીઓને છોડાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે. Viz kapitola |