ગીતશાસ્ત્ર 144:9 - પવિત્ર બાઈબલ9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ, તમારી સ્તુતિનું ગીત ગાઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે ઈશ્વર, તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળી સારંગી સાથે હું તમારાં સ્તોત્ર ગાઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હે ઈશ્વર, મને તમારે માટે એક નવું ગીત ગાવા દો; મને દસતારી વીણા સાથે તમારું સ્તવન કરવા દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ. Viz kapitola |