ગીતશાસ્ત્ર 144:8 - પવિત્ર બાઈબલ8 તેઓ જૂઠું બોલે છે, તેઓ છેતરપિંડી કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણા હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે. Viz kapitola |