ગીતશાસ્ત્ર 144:3 - પવિત્ર બાઈબલ3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ [કોણ માત્ર] છે કે તમે તેને ધ્યાનમાં રાખો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 હે પ્રભુ, માણસ તે કોણ કે તમે તેનો ખ્યાલ રાખો છો? અને મર્ત્ય માનવીની શી વિસાત કે તમે એનો વિચાર કરો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો? Viz kapitola |