Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 144:12 - પવિત્ર બાઈબલ

12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ઈશ્વરની આશિષથી અમારા પુત્રો પોતાની યુવાનીમાં પૂર્ણવિકસિત રોપા સમાન મજબૂત થાઓ, અને અમારી પુત્રીઓ રાજમહેલ શણગારવા કોતરાયેલી થાંભલીઓ જેવી સુંદર બનો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 144:12

Následuj nás:

Reklamy


Reklamy