Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 143:12 - પવિત્ર બાઈબલ

12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તમારા પ્રેમને લીધે મારા શત્રુઓનો સંહાર કરો, અને મારા પ્રાણને પરેશાન કરનારાઓનો નાશ કરો; કારણ, હું તમારો સેવક છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 143:12

Následuj nás:

Reklamy


Reklamy