Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 143:1 - પવિત્ર બાઈબલ

1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; મારી આજીજી પ્રત્યે કાન ધરો. તમારા વિશ્વાસુપણાને લીધે અને તમારી ઉદ્ધારકશક્તિ વડે મને ઉત્તર આપો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 143:1

Následuj nás:

Reklamy


Reklamy