ગીતશાસ્ત્ર 141:9 - પવિત્ર બાઈબલ9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓએ જે પાશ મારે માટે નાખ્યા છે તેઓથી, અને દુષ્ટ માણસોની જાળથી, મને બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મારે માટે તેમણે ગોઠવેલા ફાંદાથી અને દુરાચારીઓની જાળથી મારી રક્ષા કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો. Viz kapitola |