Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 141:1 - પવિત્ર બાઈબલ

1 હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, હું તમને પોકારું છું: સત્વરે મારી મદદે આવો; હું વિનંતી કરું, ત્યારે મારો પોકાર સાંભળો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 141:1

Následuj nás:

Reklamy


Reklamy