ગીતશાસ્ત્ર 140:7 - પવિત્ર બાઈબલ7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હે પ્રભુ પરમેશ્વર, મારા સમર્થ ઉદ્ધારક, યુદ્ધને દિવસે તમે મારું મસ્તક ઢાંકો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો. Viz kapitola |