ગીતશાસ્ત્ર 139:8 - પવિત્ર બાઈબલ8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જો હું આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. Viz kapitola |