ગીતશાસ્ત્ર 139:21 - પવિત્ર બાઈબલ21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહિ કરું? જેઓ તમારી સામા ઊઠે છે તેઓનો શું હું ધિક્કાર નહિ કરું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 હે પ્રભુ, તમને ધિક્કારનારાઓને શું હું ન ધિક્કારું? તમારી વિરુદ્ધ પડનારાઓની શું હું ઘૃણા ન કરું? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું? Viz kapitola |