ગીતશાસ્ત્ર 139:19 - પવિત્ર બાઈબલ19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો [તો સારું] ; અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ. Viz kapitola |