ગીતશાસ્ત્ર 139:11 - પવિત્ર બાઈબલ11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે, ” ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 જો હું એમ વિચારું કે અંધકાર તો મને જરૂર સંતાડશે અને મારી આસપાસનો પ્રકાશ રાત્રિમાં ફેરવાઈ જાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;” Viz kapitola |