Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 137:5 - પવિત્ર બાઈબલ

5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ [પોતાનું કર્તવ્ય] વીસરી જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં; તો મારો જમણો હાથ સુકાઈ જાઓ!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 137:5

Následuj nás:

Reklamy


Reklamy