ગીતશાસ્ત્ર 137:2 - પવિત્ર બાઈબલ2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી; અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યાંના વૃક્ષો પર અમે અમારા તાનપૂરા ફરી કદી ન બજાવવા ટાંગી દીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી. Viz kapitola |