ગીતશાસ્ત્ર 136:6 - પવિત્ર બાઈબલ6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેમણે ઊંડી જળરાશિ પર પૃથ્વીને સ્થાપી છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Viz kapitola |