Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 136:2 - પવિત્ર બાઈબલ

2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 દેવાધિદેવ ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 136:2

Následuj nás:

Reklamy


Reklamy