Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 136:17 - પવિત્ર બાઈબલ

17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 મોટા રાજાઓને મારનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે મહાન રાજાઓનો સંહાર કર્યો. સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 136:17

Následuj nás:

Reklamy


Reklamy