Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 136:16 - પવિત્ર બાઈબલ

16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 ઈશ્વરે રણપ્રદેશમાં પોતાના લોકોને દોર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 136:16

Následuj nás:

Reklamy


Reklamy