ગીતશાસ્ત્ર 136:15 - પવિત્ર બાઈબલ15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઊથલાવી નાખનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પણ તેમણે ફેરો તથા તેની સેનાને તે સમુદ્રમાં ડુબાવી દીધાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Viz kapitola |