Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 136:14 - પવિત્ર બાઈબલ

14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારની [સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેમણે સૂફ સમુદ્રની મધ્યેથી ઇઝરાયલીઓને પાર ઉતાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 136:14

Následuj nás:

Reklamy


Reklamy