ગીતશાસ્ત્ર 136:13 - પવિત્ર બાઈબલ13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમણે સૂફ સમુદ્રના બે ભાગ કર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Viz kapitola |