Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 136:10 - પવિત્ર બાઈબલ

10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પ્રથમ જન્મેલાઓને સંહારીને જેમણે મિસરને માર્યો [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 ઈશ્વરે ઇજિપ્તના પ્રથમજનિતોનો સંહાર કર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 136:10

Následuj nás:

Reklamy


Reklamy