ગીતશાસ્ત્ર 136:1 - પવિત્ર બાઈબલ1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા અનંતકાળ [ટકનાર] છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુની આભારસ્તુતિ કરો; કારણ, તે ભલા છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Viz kapitola |