ગીતશાસ્ત્ર 135:9 - પવિત્ર બાઈબલ9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે મિસર, તારા પ્રદેશમાં, ફારુન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર, પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેમણે ઇજિપ્તમાં ફેરો અને તેના સર્વ સેવકો વિરુદ્ધ અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં. Viz kapitola |