ગીતશાસ્ત્ર 135:20 - પવિત્ર બાઈબલ20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 લેવીપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; યહોવાના ભક્તો, તમે યહોવાને સ્તુત્ય માનો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હે લેવી કુળના લોકો, પ્રભુને ધન્ય કહો! હે પ્રભુના સર્વ ભક્તો, પ્રભુને ધન્ય કહો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો. Viz kapitola |