ગીતશાસ્ત્ર 135:2 - પવિત્ર બાઈબલ2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં; આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાના મંદિરમાં, આપણા ઈશ્વરના મંદિરનાં આંગણામાં ઊભા રહેનારા [તેમની સ્તુતિ કરો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુના ઘરમાં, એટલે, આપણા ઈશ્વરના મંદિરના આંગણામાં ઊભા રહી ભક્તિ કરનારા સેવકો, તમે તેમની સ્તુતિ કરો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. Viz kapitola |