Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 135:19 - પવિત્ર બાઈબલ

19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હે ઇઝરાયલપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; હારુનપુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 હે ઇઝરાયલના લોકો, પ્રભુને ધન્ય કહો! હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુને ધન્ય કહો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 135:19

Následuj nás:

Reklamy


Reklamy