Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 132:6 - પવિત્ર બાઈબલ

6 દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આપણે એફ્રાથા પાસે એ વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 અમે એફ્રાથા પાસે કરારપેટી વિષે સાંભળ્યું, અને યાઅરના પ્રદેશમાં અમને તે મળી આવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 132:6

Následuj nás:

Reklamy


Reklamy