Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 132:3 - પવિત્ર બાઈબલ

3 “જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું; અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “જ્યાં સુધી યહોવાને માટે હું મકાન ન મેળવું, અને યાકૂબના સમર્થ [ઈશ્વર] ને માટે નિવાસસ્થાન [તૈયાર ન કરું] ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3-5 “જ્યાં સુધી હું પ્રભુના નિવાસસ્થાન માટે એટલે યાકોબના સમર્થ ઈશ્વરના વસવાટ માટે જગા ન શોધું ત્યાં સુધી હું મહેલના છત્રમાં પ્રવેશીશ નહિ, અને મારા શાહી પલંગ પર સૂઈશ નહિ. મારી આંખોને ઊંઘ અને મારાં પોપચાંને નિંદ્રા લેવા દઈશ નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 132:3

Následuj nás:

Reklamy


Reklamy