Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 130:2 - પવિત્ર બાઈબલ

2 હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે ઈશ્વર, મારો સાદ સાંભળો; મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 130:2

Následuj nás:

Reklamy


Reklamy