ગીતશાસ્ત્ર 129:5 - પવિત્ર બાઈબલ5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેઓ સિયોન પર દ્વેષ રાખે છે તેઓ સર્વ શરમાઈ જાઓ તથા પાછા હઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો. Viz kapitola |