ગીતશાસ્ત્ર 126:5 - પવિત્ર બાઈબલ5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે. Viz kapitola |