Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 10:10 - પવિત્ર બાઈબલ

10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે, અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તે દબાઈ રહે છે, નીચો વળે છે, અને લાચાર તેના પંજામાં સપડાઈ જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 નિરાધાર શિકાર પટકાઈ પડે છે; પાશવી બળ આગળ તે હારી જાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 10:10

Následuj nás:

Reklamy


Reklamy