Online Bible

- Reklamy -




નીતિવચનો 8:6 - પવિત્ર બાઈબલ

6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ; અને યથાયોગ્ય વાતો વિષે મારા હોઠો ઊઘડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 સાંભળો, કારણ કે મારે તમને ઉમદા વાતો કહેવાની છે, અને હું યથાયોગ્ય વાતો જ કહી બતાવીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.

Viz kapitola kopírovat




નીતિવચનો 8:6

Následuj nás:

Reklamy


Reklamy