નીતિવચનો 8:16 - પવિત્ર બાઈબલ16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મારા વડે જ શાસકો શાસન ચલાવે છે, અને અધિકારીઓ અમલ ચલાવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે. Viz kapitola |