Online Bible

- Reklamy -




નીતિવચનો 8:11 - પવિત્ર બાઈબલ

11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 કેમકે જ્ઞાન કિમતી રત્નો કરતાં ચડિયાતું છે; જ્ઞાન કરતાં વિશેષ ઇચ્છવાજોગ બીજી કોઈ વસ્તુ નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.

Viz kapitola kopírovat




નીતિવચનો 8:11

Následuj nás:

Reklamy


Reklamy