નીતિવચનો 8:10 - પવિત્ર બાઈબલ10 રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 ચાંદી નહિ, પણ મારું શિક્ષણ અપનાવો, અને ચોખ્ખું સોનું નહિ, પણ વિદ્યા પસંદ કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો. Viz kapitola |