નીતિવચનો 7:4 - પવિત્ર બાઈબલ4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જ્ઞાનને કહે, ‘તું મારી બહેન છે;’ અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જ્ઞાનને તારી સગી બહેન તરીકે અને વિવેકબુદ્ધિને તારા ઘનિષ્ઠ મિત્ર તરીકે સ્વીકાર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.” Viz kapitola |