નીતિવચનો 7:17 - પવિત્ર બાઈબલ17 મેં મારી શૈયાને બોળ, અગર, અને તજથી સુગંધીદાર બનાવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 મારી પથારી બોળ, અગર તથા તજનાં અત્તરોથી સુવાસિત બનાવી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે. Viz kapitola |