નીતિવચનો 6:34 - પવિત્ર બાઈબલ34 કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 કારણ, ઈર્ષાથી કોઇપણ પતિને ઝનૂન ચઢે છે, અને તેની વેરવૃત્તિમાં દયાને કોઈ સ્થાન નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ. Viz kapitola |