નીતિવચનો 6:27 - પવિત્ર બાઈબલ27 જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે, તો શું તેનાં લૂંગડાં બળ્યા વગર રહે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 જો કોઈ માણસ પોતાના ખોળામાં અંગારા લે, તો શું એનાં વસ્ત્રો સળગ્યા વગર રહે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે? Viz kapitola |