નીતિવચનો 6:24 - પવિત્ર બાઈબલ24 એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તે તને ભૂંડી સ્ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તે તને ચારિયહીન સ્ત્રીથી અને વેશ્યાના લોભામણા શબ્દોથી બચાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે. Viz kapitola |