નીતિવચનો 6:13 - પવિત્ર બાઈબલ13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઇશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સંકેત કરે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેઓ છેતરવા માટે આંખના મીંચકારા મારે છે, પગથી ઇશારા કરે છે, અને આંગળીથી નિર્દેશ કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે. Viz kapitola |