Online Bible

- Reklamy -




નીતિવચનો 6:10 - પવિત્ર બાઈબલ

10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 [તું કહે છે, “હજી] થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ [લેવા દો] ;”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તું કહે છે, “થોડુંક વધારે ઊંઘી લેવા દો, એક ઝોકું ખાઈ લેવા દો; હું ટુંટિયું વાળીને જરાક આરામ કરી લઉં!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”

Viz kapitola kopírovat




નીતિવચનો 6:10

Následuj nás:

Reklamy


Reklamy