નીતિવચનો 5:8 - પવિત્ર બાઈબલ8 પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તારો માર્ગ તેનાથી દૂર રાખ, અને તેના ઘરના દ્વારની નજીક ન જા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 એવી સ્ત્રીથી તું દૂર રહેજે; તેના બારણે પણ ફરક્તો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ. Viz kapitola |