નીતિવચનો 5:3 - પવિત્ર બાઈબલ3 કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ‘વ્યભિચારી’ સ્ત્રીના હોઠમાં મધ જેવી મીઠાશ ઝરે, અને તેનાં ચુંબનોમાં ઓલિવ તેલ જેવી સુંવાળપ લાગે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે. Viz kapitola |