નીતિવચનો 5:20 - પવિત્ર બાઈબલ20 મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારા દીકરા, શા માટે તારે પરનારી પર મોહિત બનવું જોઈએ, અને પારકી સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 મારા પુત્ર, શા માટે તારે વ્યભિચારી સ્ત્રીના પ્રેમમાં મસ્ત થવું જોઈએ? શા માટે તારે વેશ્યાના ઉરને આલિંગન આપવું જોઈએ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ? Viz kapitola |