નીતિવચનો 5:11 - પવિત્ર બાઈબલ11 તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થવાથી તું અંત સમયે વિલાપ કરે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અને અંતે તારા અવયવો અને શરીર ક્ષીણ થવાને લીધે તું તારી અવદશા માટે વિલાપ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય અને તું અંત સમયે વિલાપ કરે. Viz kapitola |